સાંભળી લેવાની અને સંભાળી લેવાની કળા દરેકે જીવનમાં ઉતારવી .

Friday, January 3, 2014

પ્રિય પ્રશીક્ષાર્થી મિત્રો આંબેડકર ઓપન યુનિવર્સીટી માં અભ્યાસ કરતા બી.એડ ના મિત્રો વિદ્યાર્થી - શિક્ષક હસ્ત પુસ્તિકા નીચેની લીંક પર ક્લિક કરી મેળવી શકો છો.

Thursday, July 26, 2012

માસવાર આયોજન

વિવિધ વિષયોના માસવાર આયોજન

      ધોરણ- ૧ થી ૮ નું આયોજન ડાઉનલોડ કરવા માટેની લીંક
     
1. ધોરણ 1 સંગીત
2. ધોરણ 2 સંગીત
3. ધોરણ 3 સંગીત
4. ધોરણ 4 સંગીત
5. ધોરણ 5 સંગીત
6. ધોરણ 6 સંગીત
7. ધોરણ 7 સંગીત
8. ધોરણ 8 સંગીત
9. ધોરણ 1 અને 2 ચિત્ર
10. ધોરણ 3 અને 4 ચિત્ર
11. ધોરણ 5 અને 6 ચિત્ર
12. ધોરણ 7 અને 8 ચિત્ર
13. ધોરણ 1 અને 2 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
14. ધોરણ 3, 4 અને 5 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
15. ધોરણ 6, 7 અને 8 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
16. ધોરણ 3 મારી આસપાસ
17. ધોરણ 4 અમારી આસપાસ
18. ધોરણ 5 સૌની આસપાસ
19. ધોરણ 5 અને 6 હિન્દી
20. ધોરણ 7 અને 8 હિન્દી
21. ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
22. ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
23. ધોરણ 6, 7 અને 8 ગણિત
24. ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
25. ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
26. ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન

Wednesday, July 25, 2012

મારા સારસ્વત ભાઈ બહેનો , આજે એક દિલની વાત કરતા ખુબ દુખ અનુભવાય છે .આજે માણસ  એટલો બધો સ્વાર્થી થઇ ચુક્યો છે કે તે પોતાની નીચે ભણેલા વિદ્યાર્થી ને કે સહ કર્મચારી ને જીવન માં આગળ વધતો જોઈ શકતો નથી . આ વાત જયારે એક શિક્ષક માટે કહેવાનું થાય ત્યારે મિત્રો આપણાં  માટે ખુબ દુખ ની વાત કહેવાય . ક્યાં પ્રાચીન શિક્ષકો અને ક્યાં આજે આપણે , આપણે ચાણક્ય નું વિધાન તો જડપ થી કોઈને સંભળાવી દેતા હોય છીએ પણ આપણે ક્યારે એ વિધાન ને જીવનમાં ઉતારવાનો સહેજ પણ વિચાર કર્યો છે? આપણે એતો કહીએ છીએ કે " શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહિ હૈ " પણ આપણે કદાચ સાધારણ ન હોવાનો બીજોજ અર્થ જીવન માં ઉતાર્યો છે મને નથી જણાતું કે ચાણક્ય ના એ શબ્દ નો આપણે મહાન વ્યક્તિ એવો અર્થ જીવનમાં ઉતાર્યો હોય, સમાજ માં રહેલા આવા શિક્ષકો સાધારણ ન હોવાનો અર્થ કદાચ વિકલાંગ જે માનસિક રીતે છે એવુંજ  કઇક જીવનમાં ઉતારે છે
       ભારત ના મહાન શિલ્પી સમા ગુરુજીઓં આપણે એવાત ને ક્યારેય નહિ ભૂલીયે કે સમાજે આપણને સમાજ સુધારા માટે મુક્યા છે આપણે એટલી હદે સ્વાર્થી ના થઈ જઇયે કે સમાજ તેમના હૃદય કુંજ મા થી  આપણને સદાયને માટે બરતરફ કરીનાખે . સમાજ બદલાયો નથી પણ શિક્ષક બદલાય ગયો  છે. શિક્ષણ આજે વ્યાપારની હાટડી થઇ ચુક્યા છે. શિક્ષક વિદ્ધાનો વેપારી બની ચુક્યો છે . પછી સમાજ પણ ક્યાં મૂર્ખ છે, આજે આપણેજ આપણા પગ પર કુહાડી મારી છે .તો પછી ભોગવવું તો આપડે જ પડેને . હજુ સમય હાથમાં છે માત્ર પ્રયત્ન ની જરૂર છે .

                                                                      જય હિન્દ

Wednesday, May 16, 2012

આદરણીય ભારત ભાવી શિલ્પી આપની વાંચન  તૃષાને તૃપ્ત કરવા અહી એક નવા વિચાર સાથે મારું પુસ્તકાલય મુકું છે સંભવ છે કે આપને પસંદ આવશે ....